Install App
kadarkhatri
This browser does not support the video element.
ઝઘડિયા: રાજપારડી થી ભાલોદ જતા માર્ગ પર મધુમતી ખાડી નજીક મોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. #jansamasya
Jhagadia, Bharuch | Sep 7, 2025
ઝઘડિયા તાલુકાના રાજપારડી થી ભાલોદ જતા માર્ગ પર મધુમતી ખાડી નજીક મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે, આ માર્ગ પર એટલી હદે ખાડા પડ્યા છે કે ચાલકોએ વાહન કઈ રીતે હંકારવું તે એક ચિંતાનો વિષય બન્યો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!