નડિયાદ શહેરના પીજચોકડી નજીકની નહેરમાંથી દોઢ વર્ષની એક બાળકીનું મૃતદેહ મળ્યો.....ગતરોજ પીજચોકડી નજીકની નહેરમાંથી દોઢ વર્ષની બાળકી કેનાલ માં પડી હતી માતા કેનાલ પર કપડાં ધોતા હતા તે સમયે બાળકી અચાનક ગુમ થતાં કેનાલ માં પડી હોવાની આશંકા હતી.નડિયાદ શહેરના પીજચોકડી નજીકની નહેરમાંથી આજરોજ દોઢ વર્ષની એક બાળકીનું મૃતદેહ બહારઆવતા શોકમય માહોલ સર્જાયો છે.બાળક દાહોદ જિલ્લાના મૂળ વતનવાળા મજૂર પરિવારનું સંતાન હતું, જે હાલમાં નડિયાદ વિસ્તારમાં વસવાટ કરતાં હતાં..