Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: શિહોરી મામલતદાર કચેરી ખાતે બનાસ ડેરીના નિયામક મંડળ ની ચૂંટણી માટે વધુ એક ફોર્મ ભરાયું

India | Sep 22, 2025
કાંકરેજ તાલુકા માં થી બનાસ ડેરીની ચૂંટણી માટે વધુ એક ફોર્મ ભરાયું છે આજે સોમવારે 1:00 કલાકે ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટે ભાજપ કિસાન મોરચા ના મહા મંત્રી બાબુ ચૌધરી એ પોતાનું ઉમેદવારી પત્ર શિહોરી મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને રજૂ કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us