તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયલ હોલમાં રીજનલ પ્રોવિડન્ટ કમિશનરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લા સેવા સદનના ઓડીટોરીયમ હોલ ખાતેથી મંગળ વારના 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા ખાતે આઉટસોર્સ કર્મચારીઓ માટે ઇપીએફઓ કપાત તથા તેની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રોજગાર ઓફિસ, સુરતના રીજનલ પ્રોવિડન્ટ કમિશનર સંજયસિંઘ ગુર્જર ઉપસ્થિત રહી કર્મચારીઓને માહિતગાર કર્યા હતા..