લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર સમલા કેરાળા વચ્ચે વણાંકમાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર સામેથી આવી રહેલા આઇસર ટ્રક સાથે રોંગ સાઇડમાં આવી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો જેમાં આ દુર્ઘટના માં કાર ચાલક ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી. કાર ચાલક ને સારવાર માટે ખસેડાયા હતા. ઘટના સંદર્ભે મોડે સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નહતી