તાપી સેવાસદનના હોલમાં અધિક નિવાસી કલેકટરની હાજરીમાં બેઠક યોજાઈ.તાપી જિલ્લાના સેવાસદન ખાતે 2.30 કલાકની આસપાસ અધિક નિવાસી કલેકટર ની હાજરીમાં બેઠક યોજાઈ હતી.જેમાં ખ્યાતનામ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મ દિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવા માટેના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમને વિવિધ મુદ્દે માર્ગદર્શન અપાયું હતું.