બુધવારે સવારે એક દોઢ વર્ષની બાળકી પોતાની માતા સાથે નડિયાદ પીજ રોડ પર આવેલી કેનાલ પાસે કપડાં ધોવા માટે આવી હતી આ દરમિયાન માતાની નજર ચૂકતા બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકો તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલ તેમજ આસપાસના વિસ્તારમાં બાળકીની શોધખોદ શરૂ કરવામાં આવી હતી. આખરે બાળકીની માતાને ગુરુવારે સવારે કેનાલમાંથી બાળકીનું મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની પગલી પરિવારમાં અશોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે