Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: શહેરમાં સ્વાભિમાન યાત્રા દરમ્યાન અકસ્માત, માણેકપુરના બે ઈસમ થયા ઈજાગ્રસ્ત

Jafrabad, Amreli | Aug 26, 2025
જાફરાબાદ તાલુકાના ભાડા-ચિત્રાસર રોડ પર ભાજપની સિંદૂર સ્વાભિમાન યાત્રા દરમ્યાન ગાડી સાથે અકસ્માત થતાં ઉના તાલુકાના માણેકપુર ગામના બે વ્યક્તિઓ ઘાયલ થયા.કોંગ્રેસ પક્ષે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિઓની પત્નીઓનું સિંદૂર અખંડિત રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તેમજ સરકાર તાત્કાલિક અસરકારક સારવાર સુનિશ્ચિત કરે."
Read More News
T & CPrivacy PolicyContact Us