Install App
385001
This browser does not support the video element.
ચંડીસર ગામે પત્નીની હત્યા કરનાર પતિની ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ
Palanpur City, Banas Kantha | Sep 2, 2025
પત્નીની હત્યા કરનાર પતિની ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે ગઢ પોલીસે આજે મંગળવારે સાંજે 6:00 કલાકે જાણકારી આપી હતી કે ચંડીસર ગામે પત્નીની હત્યા કરનાર પતિને ઝડપીને જેલ હવાલે કરાયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!