છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જેને લઈને બોડેલીના નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે. જેને લઇને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા મામલતદાર એચ, એ, શેખ અને સરપંચ કાર્તિક શાહે શું કહ્યું? જુઓ.