મહુધા પટેલ તલાવડી ખાતે તથા ઉંદરા મોહોર નદીમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું મહુધા નગરમાં આવેલા જુદા જુદા ફળિયાના લોકોએ મહુધા પટેલ તલાવડી ખાતે તેમજ ઉંદરા મોહોર નદીમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું ઢોલ નગારા અને વાજતે ગાજતે મહુધાથી પટેલ તલાવડી ખાતે અબીલ ગુલાલ અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણેશજીને વિદાય અપાઇ.