Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: હવામાન વિભાગની આગાહી ને પગલે ઓખા બંદર પર લગાવ્યું 3 નંબર નું સિગ્નલ....

Okhamandal, Devbhoomi Dwarka | Aug 29, 2025
હવામાન વિભાગની આગાહી ને પગલે ઓખા બંદર પર લગાવ્યું 3 નંબર નું સિગ્નલ.... ભારે વરસાદ ની આગાહી વચ્ચે ઓખા બંદર 3 નંબર નું સિગ્નલ લાવવામાં આવ્યું.... માછીમારો ને પોતાની બોટ જેટી પર લાંગરવા સૂચના આપવામાં આવી... આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.... દરિયામાં કરંટ અને ઊંચા મોજા ઉછાળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી.... ભારે વરસાદની સંભાવના ને લઈ ઓખા બંદર પર 3 નંબર સિગ્નલ લાવવામાં આવ્યું.....
Read More News
T & CPrivacy PolicyContact Us