માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે માનનીય તાલુકા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ સરપંચશ્રીઓને તાલીમ અપાય આજરોજ માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચશ્રીઓને તાલીમ દ્વારા યોજના કિયા જાણકારી સત્તાઓ અને ફરજો તેમજ નાણાકીય જવાબદારીઓ તેમજ પંચાયતી અધિનિયમોને જાણકારી આપવામાં આવી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી આર વી ઓડેદરા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશભાઈ ડાભી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અને આરોગ્ય ચેરમેન વાસણભાઇ તેમજ માંગરોળ તાલુકાના સરપંચશ્રીઓ મ