આદ્યશક્તિ માં અંબાના પ્રખ્યાત ભાદરવી પૂનમના મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને પદયાત્રા કરીને જઈ રહ્યા છે, જેના કારણે હિંમતનગર-અંબાજી હાઇવે પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિંમતનગરથી ખેરોજ સુધીનો ફોર-લેન હાઇવે વન-વે જાહેર કરવામાં આવ્યો છે. આ નિ