રામી ડેમ હાઈ_એલર્ટ પર હોઈ ડેમની હેઠવાસમાં આવેલ ગામો ઝાલાવાટ, દેવત, ચીલીયાવાટ,ડેરી,વીજળી, મોટાંવાટા, ખંડીબારા, મોટી સાકળના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે મામલતદાર,TDO,તલાટી,સરપંચને સાવચેતીના પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.