શનિવારના 10:30 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડ એસટી ડેપોમાં મીની બસ બંધ પડી જતા મુસાફર બસને ધક્કો મારવા મજબૂર બન્યા હતા અગાઉ પણ આ પ્રકારની બે વાર ઘટના બની ચૂકી છે. ત્યારે એસટી ડેપોમાં બંધ પડેલી બસને મુસાફરો દ્વારા ધક્કો મારતાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.