તાપી જિલ્લા કલેક્ટરને રૂપવાળા અને ટોકરવા ગામના આદિમ જૂથના લોકોએ આવેદન પત્ર આપ્યું.તાપી જિલ્લા કલેકટરને ગુરુવારના ૧.૩૦ કલાકની આસપાસ રૂપવાળા અને ટોકરવા ગામના આદિમ જૂથ સમાજના લોકોએ આવેદન પત્ર આપ્યું છે જેમાં રહેણાંક માટે ગૌચર ની જમીન ગામતળ માં ફેરવામાં આવે સહિત સરકારી આવાસ નો લાભ મળે જે બાબતે આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં લોકો અને આગેવાનો જોડાયા હતા..