પકડાયેલ આરોપી રાજુ મુંકુંદા બિશ્વાસ નાએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહિં હોવાનું જણાવેલ અને પોતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે. અને મધ્યપ્રદેશ, અશોકનગર ખાતે આવેલ બંગાલી કિલનીક ખાતે કમ્પાઉન્ડર તરીકે બે વર્ષ સુધી નોકરી કરેલ છે. જેના અનુભવ આધારે આ કિલનીક એક મહિનાથી ચલાવતો હોવાની હકિકત જણાવેલ.