Download Now Banner

This browser does not support the video element.

આડોડીયા વાસ વિસ્તારમાં નવા એસપી આવતીની સાથે જ પોલીસે દારૂ અંગે કડક કાર્યવાહી શરૂ કરી

Bhavnagar City, Bhavnagar | Aug 24, 2025
ભાવનગર શહેરના આડોડીયા વાસ વિસ્તારમાં નવા એસપી આવતીની સાથે જ દારૂ અંગે કડક કાર્યવાહી શરૂ કરી.ભાવનગર શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે નવા એસપીએ આવતા ની સાથે જ સ્ટાફને સૂચના આપી આ વિસ્તારમાં દારૂ અંગેની રેડ કરી કડક કાર્યવાહીની સૂચના આપતા આજે ભાવનગર પોલીસના જુદા જુદા સ્ટાફ આ વિસ્તારમાં રેડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us