This browser does not support the video element.
મહેમદાવાદ: સુથારની ખડકીમાં એકલવાયું જીવન જીવતા 82 વર્ષીય વૃદ્ધાની બન્ને હાથમા પહેરેલી છ તોલાની છ લાખની બંગડીઓ શેરવી બે ઈસમો ફરાર
Mehmedabad, Kheda | Sep 10, 2025
મહે. નડિયાદી દરવાજાની અંદર આવેલ સુથારની ખડકીમાં રહેતા વૃદ્ધા જે એકલવાયું જીવન જીવતા તેના બન્ને હાથમા પહેરલી છ તોલાની બંગડીઓ સેરવી ઈસમો ફરાર. 82 વર્ષની વૃદ્ધા દ્વારા બુમાબુમ કરાતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા. પોલીસને જાણ કરાતા તાબડ તોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સી. સી.ટીવી. ફૂટેજ ચેક કરી ચોરીને અંજામ આપનાર ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યાં. સ્થાનિકો તૅમજ લોકોમાં ચર્ચા મુજબ કોઈ જનભેદુ હોઈ શકે.