સાબરકાંઠા જિલ્લામાં આ ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીએ પોશીના તાલુકામાં થયેલા ઓછા વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. પોશીના તાલુકામાં અનિયમિત વરસાદના કારણે અંતરિયાળ વિસ્તારમાં બોર કૂવામાં પાણીના તડપણ નીચે ઉતરી ગયા છે. ત્યારે આજ દિન સુધીમાં પોશીનામાં માત્ર 477 મીમી વરસાદ નોંધાયો છે. માત્ર સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા પોશીનામાં વરસાદની ઘટ ને લઈ હાલતો ખેડૂતો ની ચિંતામાં પણ એકાએક વધારો નોંધાયો છે.આ માહિતી તાલુકાના ખેડૂતે આજે સાંજે5 વાગે આપી હતી.