ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ઉંબા ગામ પર આવનારી નવરાત્રીમાં ભવ્યથી અતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે લોકમેળાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે નવરાત્રી સાથે લોકો લોકમેળાનો પણ આનંદ માણી શકશે .નવરાત્રી તેમજ લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.