Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બહુમાળી ભવન ચોક ખાતે યોજાયેલ પરી ઇવેન્ટમાં બાળકોએ રમતો રમી રેલી યોજી

Rajkot, Rajkot | Aug 28, 2025
રાજકોટ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજરોજ બહુમાળી ભવન ખાતે પ્રિ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત યોજાનાર વિવિધ સ્પર્ધાઓ વિશે માહિતી આપી હતી અને શહેરીજનોને આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us