લાખણી અને દિયોદર મત વિસ્તારમાં દેશ,ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઇન સૂત્રને સાકાર કરવા મકડાલા ગામ ખાતે ભૂગર્ભમાં જળ ઉતારવા બોર રિચાર્જનું ખાતમુરત કરવામાં આવ્યું અને નર્મદાના નિર થી લાખણી અને દિયોદર તાલુકાઓના વિસ્તારના તળાવો ભરવા માટે દિયોદર - લાખણી પાઇપ લાઈન નાખવાની ચાલતી કામગીરીનુ નિરીક્ષણ દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ હતું અને પાણી પુરવઠા વિભાગના આધિકારીઓ તેમજ કોટરકટર સાથે ગુણવત્તા યુકત કામ કરવા સૂચન કરાયુ હતું