Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: મનપામાં ડેપ્યુટી કમિશ્નર ની ખાલી જગ્યાનો ચાર્જ ચોટીલા પ્રાંત અધિકારીને આપવાની માંગ સાથે આપ શહેર પ્રમુખે પ્રતિક્રિયા આપી

Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશ્નર તાજેતરમાં નિવૃત થતા તેમનો ચાર્જ ચોટીલા પ્રાંત અધિકારી ને આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ કોટેચા એ પ્રતિક્રિયા આપી માંગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us