રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈ ભુજમાં ભાજપનો વિરોધ જોવા મળ્યો હતોબિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી આપી, કોંગ્રેસે પોતાનું વિકૃત અને હલકું માનસિકતા છતું કર્યું છે, જેના વિરોધમાં આજે રાહુલ ગાંધીના પૂતળા નું દહન તેમજ વિરોધ્ધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં ભુજ શહેર અને ભુજ તાલુકામાં રહેતા સૌ હોદેદારો, ચૂંટાયેલ