*કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય માટે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર (MoU) સંપન્ન* ************************************ *MoUના માધ્યમથી ભુજ ખાતે પશુપાલન ખાતા હસ્તકની ૩૮ એકર અને ૨૩ ગુંઠા જમીન તથા તેના પરની મિલકત કામધેનુ યુનિવર્સિટીના હસ્તક સોંપાઈ* ************************************ રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર અને પશુ સારવાર સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજર