મહેસાણા મામલતદાર કચેરીએ સામાન્ય દિવસોમાં સવારે 10 વાગ્યા થી કચેરીમાં શરૂ થતી અવરજવળ વહેલી સવારે જ જોવા મળી અહીં લાઈનમાં 15 જેટલા અરજદારો ઊભા છે કચેરીનું કામ 10 વાગ્યા પછી શરૂ થશે તેઓ ખ્યાલ હોવા છતાં આટલું વહેલું કેમ આવ્યા તે જાણવા માટે રસ્તો અરજદાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આંગણવાડી નું ફોર્મ ભરતા રહેણાંકના દાખલા ની જરૂર પડે છે જેના માટે આંગણવાડી નું ફોર્મ ભરવા ગણતરીના દિવસો બાકી હોવા છતાં બે વાગ્યે ફોર્મ લેવાનુંનું બંધ કરી દેતા અરજદારોમ