ડાકોર ઓવર બ્રિજ પર આવો તો કરંટ થી સાવધાન રહેજો ? ડાકોર ઓવર બ્રિજ પર કરંટ લીકેજ થવાની ઘટના સામે આવી કરંટ લીકેજ થતા બ્રિજ પર થી પસાર થઈ રહેલા પદયાત્રી ને લાગ્યો ઝટકો આ વર્ષે પણ તેજ સંઘ ના પદયાત્રી ને માયનોર કરંટ નો ઝાટકો લાગતા ડાકોર ઓવર બ્રિજ પર માર્ગ અને મકાન વિભાગ ના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ની પોલ ખુલી છે આવા બે જવાબદાર અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે