બોટાદ સબજેલ માં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા ગોહિલ ઉંમર વર્ષ 32 રહેહાલ બોટાદ પોલીસ કર્મી,મહેશભાઈ ઝવેરભાઈ સાકરીયા ઉંમર વર્ષ 30 રહે બોટાદ,સામ સામે બાઈક અકસ્માતમાં બે લોકોના મોત માં એક પોલીસ કોન્સ્ટેબલ હોવાની જાણ થતાં રૂરલ પોલીસ સ્ટેશન ના અધિકારી સહિત અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.બને મૃતકો ને ડેડ બોડી બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી,અકસ્માત માં બે ના મોતને લઈ પોલિસ દ્રારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી....