નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ ઉપરાંત વિશાલ ખાડી અને માંડણ વિસ્તારમાં ચોમાસાના કારણે પ્રકૃતિ સોળે કલાએ ખીલી હોવાથી તેનો આનંદ માંડવા પ્રવાસીઓ સતત આવતા હોય છે ત્યારે ડુંગર ખેતરો આદિવાસીઓના ઘરો આ બધું જ સુંદર લાગે છે વિશાલ ખાડીનો સૌંદર્ય ખૂબ જ ખીલી ઉઠ્યો છે અને મીની કાશ્મીર જેવું બની ગયું છે.