Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર ટેચાવા ગામે ગલ્લા પાસે મુકેલ સ્પ્લેન્ડર બાઈક રૂ 60,000/- નુ કોઈ અજાણ્યો ઇસમ લઈ જતા ફરીયાદ નોંધાઈ

Vijapur, Mahesana | Aug 25, 2025
વિજાપુર ટેચાવા ગામે ગત ગુરુવાર ના રોજ ગલ્લા પાસે સ્પ્લેન્ડર બાઈક રૂ 60,000/+ નુ પાર્ક કરી મુકેલ હતુ. જે કોઈ અજાણ્યો ઇસમ બાઈક ઉઠાવી લઇ જતા અનીલભાઈ કથોડી એ પોલીસ મથકે શોધખોળ બાદ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે બપોરે બે કલાકે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us