બિરલા હોલ ખાતે ICDS અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો પા-પા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.જેમાં મહાનુભાવોના હસ્તે આંગણવાડીના નાના ભૂલકાઓ અને શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર આંગણવાડી બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તથા માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય, કલેકટર ઉપસ્થિત