વીસલંગા ગામનો એક ઇસમ નામે શંકાસ્પદ બાઇક લઇને ધાનપુર તરફથી લીમખેડા તર આવી રહેલ છે તેવી મળેલ બાતમી આધારે મોજે પાલ્લી ગામે ધાનપુર ચોકડી ઉપર વાહન ચેકીંગ-કામગીરી કરતા હતા તે દરમ્યાન ધાનપુર રોડ તરફથી એક ઈસમ વગર નંબની H.F.ડીલક્ષ મોટર સાયક ચલાવી લઈ આવતા તેને કુભો રાખી મોટર સાયકલ ગુજરાતી તપાસ કરતા ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદની બાઈક ચોરી હોવાની માહિતી મળતા પોલીસે શૈલેષ પરમાર ને ઝડપી તેઓ સામે વધુ તપાસ હાથ ધરી હતી