ગોઠીબ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવું બનાવવામાં આવેલું જેનું લોકાર્પણ આજરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડીંડોર ના વરદશ તે કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો કર્મચારીઓ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા તારીખ 20 બપોરના બે કલાકે શનિવારના રોજ