એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજે ગુરુવારે 12:39 કલાકે કાંકરેજ મામલતદાર કચેરી શિહોરી ખાતે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન અણદા પટેલે પોતાની ઉમેદવારી પોતાના ટેકોદારો સાથે નોંધાવી હતી અને પોતાનું ઉમેદવારી પત્ર મામલતદારને રજૂ કર્યું હતું.