વેરાવળ બંદરે માછીમારીની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સિઝનના પ્રારંભે જ માછીમારોની હાલત કફોડી જોવા મળી રહી છે.માછીમાર આગેવાનોનું કહેવું છે કે બોટ ફિશીંગ માટે જાય ત્યારે 3 થી 5 લાખનો ખર્ચ થાય છે પરંતુ હાલ માછીમારોની હાલત કફોડી થઈ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની જેમ સાગરખેડૂને પણ સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.બોટ એસોસિએશનના પ્રમુખે આપી સમગ્ર વિગતો