Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: રંગાઈપુરા ગણપતિ મંદિરે આનંદ મેળો ભરાયો, મોટી સંખ્યામાં લોકો આનંદ મેળામાં આવ્યા, પોલીસ બંદોબસ્ત મુકાયો

Petlad, Anand | Aug 27, 2025
શહેરમાં રંગાઈપુરા હાઇવે રસ્તા ઉપર આવેલ ગણપતિ મંદિરે આનંદ મેળો ભરાયો હતો અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખીને પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us