મોડાસા શહેરના શ્રી મનોકામના સિધ્ધિ વિનાયક મંદિરના ખાતે હાલ ચાલતા ગણેશ મહોત્સવ નિમીતે,ગણેશ મહોત્સવની નવમી રાત્રીના 9 કલાકે ભગવાન ગણેશજીને 108 દિવાળાની મહા આરતી અને લાડુનો મહાપ્રસાદ ધરાવાયો હતો જેમાં હજારો ભક્તોએ આરતી અને મહાપ્રસાદ નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.