Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: આપ દ્વારા લીલીયામા સનાળિયા ચોકડી ખાતે તા.૧૨ ના રોજ મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન, હાજર રહેવા મહામંત્રી દ્વારા અપાયુ આમંત્રણ

Lilia, Amreli | Oct 11, 2025
આવતીકાલે રવિવારે સાંજે 5 વાગ્યે લીલીયાના સનાળીયા ચોકડી ખાતે આશ્રમમાં અગત્યની મીટીંગ રાખવામાં આવી છે. તમામ કાર્યકરો સમયસર હાજરી આપવા મહામંત્રી વિજય વિરાણી દ્વારા સૌને સોશિયલ મીડિયામાં જાહેર આમંત્રણ આપ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us