સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કચરો લેવા માટે વાહનો ડોર ફરી રહ્યા છે ત્યારે વધુ પાંચ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેને આગેવાનો દ્વારા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના અને સાંસદ ચંદુભાઈ સિહોરા ની ઉપસ્થિતિમાં રિલિઝનડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આમ હવે મહાનગરપાલિકામાં 49 વાહનો ની સંખ્યા થઈ છે