પાલનપુરના ગઠામણ ગેટ તરીકે આવેલા જૈન ઉપાશ્રયમાં જય મિત્ર મંડળ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે દિવસ એ પુસ્તક મેળા ને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ખુલ્લો મુક્યો હતો ત્યારે આજે શનિવારે બે કલાકે જાણીતા એડવોકેટ મનોજ ઉપાધ્યાય જણાવ્યું હતું કે પાલનપુરમાં પ્રથમવાર પુસ્તક મેળાનું આયોજન થયું છે તે પાલનપુર વાસીઓ પણ મોટી સંખ્યામાં પુસ્તકમેળાનો લાભ લઈ રહ્યા છે