કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં ગ્રામ્ય અને શહેરના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી જમા સિહોર ગ્રામ્યમાં અશોક મામસી ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા આજે તેઓનો પદ ગ્રહણ સમારંભ શિહોર પાબુજી મંદિર ખાતે યોજાયો ભાવનગર જિલ્લા પ્રમુખ. પૂર્વ ધારાસભ્યસિહોર શહેર પ્રમુખ સહિતના મોટી સંખ્યા ની અંદર લોકો હાજર રહ્યા આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારી અને વોટ ચોરી મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી અને કોંગ્રેસને મજબૂત કરવા જણાવવામાં આવ્યું