યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાને બહુ જ ઓછા દિવસો બાકી છે ત્યારે પણ અંબાજીના મુખ્ય રોડ 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી ગંદકી જોવા મળી હતી જાગૃત નાગરિકે આ ગંદકીના વિડીયો વાયરલ કરતા પંચાયત એ તાત્કાલિક સફાઈ શરૂ કરાવી હતી બંને રોડની વચ્ચે જ્યાં સુંદરતા વધારવા માટે ફુવારા લાગવાના હતા ત્યાં જ ગંદકી જોવા મળી હતી