Download Now Banner

This browser does not support the video element.

લાખણી: આનંદેશ્વર મહાદેવ મંદીર પાટણ ખાતે થયેલ મંદિર ચોરીમાં લાખણી તાલુકાના 4 ચોર પેકી 3 ઝડપાયા 1 ફરાર

India | Aug 30, 2025
10 દિવસ અગાઉ લાખણી તાલુકાના 4 ઈસમોએ પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર માંથી દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત કરતા ઇસમો પાસેથી રોકડ રકમ રૂ.૫૧,૯૬૦/- તથા મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦/- તથા વર્ના ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડની મળી કુલ રૂ.૫,૬૬,૯૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓને પાટણ શહેર મુકામે અટક કરી આરોપી તથા કબ્જે કરેલ મુદ્દામાલ પાટણ સીટી બી ડીવીજન પોલિસને સુપ્રત કર્યો
Read More News
T & CPrivacy PolicyContact Us