Download Now Banner

This browser does not support the video element.

પ્રદેશ મહામંત્રી રજની પટેલે ધોરી ખાતે VVIP કેમ્પનુ ઉદ્ઘાટન કર્યા બાદ પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 2, 2025
પાલનપુર અંબાજી હાઈવે ઉપર ભાદરવી પૂનમના મેળાને લઈને અનેક કેમ્પો શરૂ થયા છે ત્યારે આજે મંગળવારે 12:00 કલાકે દોરી ખાતે ફાઉન્ડેશનના વી વીઆઈપી કેમ્પનું ઉદઘાટન કર્યા બાદ પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us