ખાત્રજ ગામમાં દુધ લેવા જતી મહિલા ઉપર બે ગાયોએ હુમલો કરાતા મહિલા ગંભીર રીતે થઈ હતી ઈજાગ્રસ્ત. ત્યારે મહાજહેમતે ગ્રામજનોએ ગાયોનાં ચૂંગુલમાંથી મહિલાને છોડાવી સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.ત્યારે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા તેના ખબર અંતર પૂછી સંપૂર્ણ સારવારનો ખર્ચ પોતે ઉપાડી લીધો હતો. ત્યારે હાલ આ મહિલાની હાલત સુધરતાં ધારાસભ્યશ્રી, ગ્રામજનો તૅમજ વેદ હોસ્પીટલ જેવા મદદરૂપ થનાર સૌ કોઈનો તહેદિલથી આભાર વ્યક્ત કરતા આપ્યો અભિપ્રાય.