વિદેશ જવાની લાલચમાં અનેક લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા હોવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ હિંમતનગરમાં સામે આવ્યો છે, જ્યાં ‘સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રા. લિમિટેડ’ નામની કંપનીએ પાસપોર્ટ અને વિઝા બનાવીને વિદેશ મોકલવાના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. મૂળ ઉત્તર