મારી શાળા મારું સ્વાભિમાન અંતર્ગત માંગરોળમાં વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમો યોજાણા માંગરોળમાં બીઆરસી ભવન તેમજ અન્ય સ્કુલોમાં મારી શાળા મારું સ્વાભિમાન અમારું સ્વાભિમાન સંકલ્પ પત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા તાલુકા વિકાસ અધિકારી આર્મી વડોદરા સાહેબ તેમજ વેલજીભાઈ મસાણી સહિતના નેતાઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને સહકારી કર્મચારીઓ અમારું સ્વાભિમાન સંકલ્પ પત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા