Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: સેવાદળરોડ પાસેથી વાત્રકબ્રિજ તરફ જતાં રોડ ઉપર પડેલ ખાડાઓની સમસ્યાને લઈને અકસ્માતો સર્જાતા લોકો હેરાન પરેશાન # Jansamasya

Mehmedabad, Kheda | Aug 29, 2025
# Jansamasya : મહે.સેવાદળરોડ પાસેથી પસાર થતો વાત્રક બ્રીઝ તરફ જતાં રોડ ઉપર પડેલ ખાડાઓની સમસ્યાથી લોકો હેરાન -પરેશાન.ચોમાસાની સીઝનને લઈને વરસાદી પાણી ભરાતા આ ખાડાઓ નજરે ન આવતા વાહચાલકોના અકસ્માત સર્જાય છે. ત્યારે એક એક્ટિવા ચાલક આ ભરેલ પાણીના ખાડામાં પટકાતા લોહીલુહાણ થયો હતો. જેને લઈને સ્થાનિકો, વાહનચાલકો દ્વારા તંત્ર દ્વારા આ ખાડાઓબી સમસ્યાનું કોઈ કાયમી નિવારણ લાવવાની ઉઠી માંગ.
Read More News
T & CPrivacy PolicyContact Us